knowledge, creative mind, Gujarat quize

Tuesday, March 22, 2016

STANDARD: 7 SUBJECTS: SOCIAL SCIENCE (SEM: 2) Part-2



Part-2

STANDARD: 7   SUBJECTS: SOCIAL SCIENCE   (SEM: 2)

1.       ભાખડા નંગલ યોજના કઈ નદી પર આવેલી છે? જવાબ : સતલુજ
2.       પુલિકટ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ : તમિલનાડુ
3.       અધાતુંમય ખનીજ કયુ છે? જવાબ : ફ્લોરસ્પાર
4.       કયા ખનીજનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા થાય છે? જવાબ : મેંગેનીજ
5.       વીજળીના તાર બનાવવા માત કયું ખનીજ વપરાય છે? જવાબ : તાંબુ
6.       બારેમાસ લીલા રહેતા જંગલોમાં વૃક્ષોની ઊંચાઈ આશરે કેટલા મીટર હોય છે? જવાબ : ૩૦ થી ૩૫ મીટર
7.       કયું વૃક્ષ ખરાઉ કે મોસમી જંગલોનું વૃક્ષ છે? જવાબ : મહુડો
8.       કયા વૃક્ષના લાકડામાંથી કઠો બનાવવામાં આવે છે? જવાબ : ખેર
9.       છાપકામની શાહી બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ : લાખનો
10.   અસમ રાજ્યમાં કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે? જવાબ : કાઝીરંગા
11.   કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? જવાબ મધ્ય પ્રદેશ
12.    કર્ણાટકમાં કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે? જવાબ : બંડીપુર
13.   દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? જવાબ : જમ્મુ કાશ્મીર
14.   આપણા દેશમા કયા પ્રકારની શાસનપદ્ધતિ છે? જવાબ : લોકશાહી
15.   ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કોણ કામ કરે છે? જવાબ : લોકઅદાલતો
16.   અદાલતોમા સૌથી નીચલી અદાલત કઈ છે? જવાબ તાલુકા અદાલત
17.   ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ : ઈ.સ. ૧૯૬૦મા
18.    ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? જવાબ : અમદાવાદમાં
19.   મકાન જમીન કે અન્ય સંપતિ અંગેનો વિવાદ કેવો વિવાદ કહેવાય? જવાબ : દીવાની
20.    ચોરી, લુંટફાટ, મારામારી, ખુન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ કેવો વિવાદ કહેવાય? જવાબ : ફોજદારી
21.   બાબરે કઈ સલામ ભારત પર આક્રમણ કર્યું હતું? જવાબ : ઈ.સ. ૧૫૨૬મા
22.   ભારતમાં મુઘલ વંશની સ્થપાના કોણે કરી? જવાબ : બાબરે
23.   બાબર કઈ સાલમાં મૃત્યુ પામ્યો? જવાબ : ઈ.સ. ૧૫૩૦મા
24.   બાબર પછી દિલ્લીની ગાદી પર કોણ આવ્યું? જવાબ : હુમાયું
25.    કોનો જન્મ અમરકોટના રાણાને ત્યાં થયો હતો? જવાબ : અકબરનો
26.    શેરશાહે હુમાયુને કેટલી વખત હરાવ્યો હતો? જવાબ : બે વખત
27.   બહેરામખાનની દોરવણી નીચે અકબરે કોને હરાવ્યો? જવાબ : હેમુને
28.    અકબરના અવસાન પછી શાહજાદો સલીમ કયું નામ ધારણ કરી દિલ્લીની ગાદી પર બેઠો? જવાબ : જહાંગીર
29.   મેવાડના કયા રાજપુતોએ લાંબા સમય સુધી અકબર સામે યુધ્ધો કાર્ય? જવાબ : સિસોદીયા
30.   અકબરના રાજ્યમાં પરગણાની મહસૂલ કોણ ઉધારાવતું હતું? જવાબ : આમીલ

0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -