Part-2
STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE SEMESTER: 2
1.
ધરોઈ
યોજના કઈ નદી પર આવેલી છે? જવાબ : સાબરમતી
2.
ગુજરાતનું
સૌથી મોટું બંદર કયું છે? જવાબ : કંડલા
3.
કયા
જિલ્લામાં ભેજવાળા પાનખર જંગલો આવેલા છે? જવાબ : ડાંગ
4.
કયા
જિલ્લામાં સુકા ઝાંખરાવાળા જંગલો આવેલા છે? જવાબ :
બનાસકાંઠા
5.
કયા
જિલ્લામાં મેન્ગ્રુવના જંગલો આવેલા છે? જવાબ : કચ્છ
6.
કાગળ
બનાવવા માટેનો માવો તૈયાર કરવા માટે કયા વૃક્ષનું લાકડું વપરાય છે? જવાબ : વાંસનું
7.
ડેડીયાપાડા
રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ : નર્મદા
8.
ચિંકારા
માટેનું રામપુરા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ
: રાજકોટ
9.
દરિયાઈ
રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલો છે? જવાબ :
જામનગર
10.
કયું
ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે? જવાબ : ચુનાનો પથ્થર
11.
કયુ ખનીજ
ધાતુઓને પીગાળવા માટે ખુબ જ ઉપયોગી છે? જવાબ :
ફ્લોરસ્પાર
12.
કયા
ખનીજમાંથી એલ્યુમીનીયમ બનાવવામાં આવે છે? જવાબ :
બોક્સાઈટ
13.
કયુ ખનીજ
પેન્સિલ બનાવવામાં વપરાય છે? જવાબ : ગ્રેફાઈટ
14.
કયા
ખનીજનો ઉપયોગ ઝીંક ઓક્સાઈડની બનાવટમાં થાય છે? જવાબ :
સીસું
15.
ઈ.સ.
પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં કેટલા મહાજનપદો હતા? જવાબ : ૧૬
16.
રાજતંત્ર
રાજ્યવ્યવસ્થામા કોને પ્રમુખ ગણવામાં આવતો? જવાબ :
રાજાને
17.
કયુ
રાજ્ય રાજતંત્ર રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું? જવાબ :
મગધ
18.
કયુ
રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? જવાબ : વૈશાલી
19. કયુ રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું? જવાબ : મગધ
20. વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયુ હતું? જવાબ : વૈશાલી
21. ગણરાજયોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર
આધારિત હતી? જવાબ : લોકો પર.
22. સંથાગારમા ભરાતી સભામાં કોઈ પણ દરખાસ્ત કેટલી વખત
રજુ થતી? જવાબ : ત્રણ વખત
23. ગણરાજયોની રાજ્યવ્યવવસ્થા કયા સ્વરૂપની હતી? જવાબ : લોકશાહી
24.
ગુજરાતમાં
પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? જવાબ : ત્રણ
25.
કેટલી
વસ્તીવાળા ગામોમાં ગ્રામપંચાયત હોય છે? જવાબ : પંદર
હજારથી ઓછી
26.
ગ્રામપંચાયતમા
સામાન્ય રેતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ : ૭
27.
ગ્રામપંચાયતનાં
વડાને શું કહે છે? જવાબ : સરપંચ
28.
ગ્રામપંચાયતમા
કોની ચૂંટણી ગામના બધા મતદારો કરે છે? જવાબ : સરપંચ
29.
તાલુકા
પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ : ૧૫
30.
તાલુકા
પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે? જવાબ : તાલુકા વિકાસ અધિકારી
http://chavdamehul58.blogspot.in
0 comments:
Post a Comment