knowledge, creative mind, Gujarat quize

Thursday, March 10, 2016

STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE (SEM: 2) Part-1



 Part-1

STANDARD: 6            SUBJECT: SOCIAL SCIENCE          SEMESTER: 2

1.       સૌથી જુનો વેદ કયો છે? જવાબ : ઋગ્વેદ
2.       ઋચાઓના સમૂહને શું કહે છે? જવાબ : સૂક્ત
3.       વૈદિક પ્રાર્થનાઓની રચના કોણે કરી હતી? જવાબ : ઋષિઓએ
4.       કયા ઋષીએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો? જવાબ : વિશ્વામિત્ર
5.       યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતુ હતું? જવાબ : પુરોહિતો
6.       પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા હતા? જવાબ : આર્ય
7.       મહાપાષણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલા શરુ થઈ હતી? જવાબ : ૩૦૦૦
8.       કયા ગામની કબરમાંથી ૩૩ સોનાના મણકા અને શંખ મળ્યા છે? જવાબ : બ્રહ્મ ગામની
9.       કયા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા? જવાબ : ઇનામગામના
10.   ક્યાં ગામમાંથી પુરાતત્વવિદોને અનાજના બી મળ્યા છે? જવાબ : ઇનામગામમાંથી
11.    ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? જવાબ : ૧૦૦૦ થી વધુ.
12.   ઇન્દ્ર શેના દેવતા છે? જવાબ : યુદ્ધના
13.   કઈ વેલના રસમાંથી એક ખાસ પ્રકારનું પીણું (સોમરસ) બનાવવામાં આવે છે? જવાબ : સોમ
14.   ઋષિઓએ શેની રચના કરી હતી? જવાબ : વૈદિક પ્રાર્થનાઓની
15.   ઋગ્વેદની ભાષા કઈ કહેવાય છે? જવાબ : પ્રાક્ સંસ્કૃત અથવા વૈદિક સંસ્કૃત
16.   વેદોને છાપવાનું કામ માત્ર કેટલા વર્ષ પહેલા થયેલું છે? જવાબ : ૨૦૦
17.   ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગયો અને ઘોડા સાથે કરી છે? જવાબ : નદીઓ
18.   યજ્ઞોમાં કોની આહુતિ આપવામાં આવતી હતી? જવાબ : ઘી અને અનાજ
19.   પ્રાર્થનાઓના રચયિતા વિરોધીઓને શું કહેતા? જવાબ : દાસ કે દસ્યુ
20.   વૈદિક કાળમાં દસ્યુ લોકો કયા રાજ્યની આજુબાજુના પ્રદેશમાં રહેતા હતા? જવાબ : પંજાબ
21.    ઇનામગામ કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ : ભીમા નદીને મળતી ઘોડ નદીના કિનારે
22.   કયું સ્થળ ગુજરાતના દરિયાકિનારે વિકસેલું વિહારધામ છે? જવાબ : તિથલ
23.   ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર ક્યાં કટિબંધમા આવે છે? જવાબ : ઉષ્ણ કટિબંધ
24.   ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે? જવાબ : જાન્યુઆરી
25.   ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે? જવાબ : મે
26.   ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે? જવાબ : શિયાળામાં
27.    ગુજરાતમાં મેં મહિના પછી ક્યા પવનો વાય છે? જવાબ : નેઋત્યના મોસમી પવનો
28.   કઈ નદીઓ અંતઃસ્થ છે? જવાબ : બનાસ, સરસ્વતી અને રૂપેણ
29.                        ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જવાબ : નર્મદા
30.   દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે?  જવાબ : બનાસ

                                                     http://chavdamehul58.blogspot.in 

0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -