Part-2
STANDARD:
7 SUBJECTS: SOCIAL
SCIENCE (SEM: 2)
1.
ભાખડા
નંગલ યોજના કઈ નદી પર આવેલી છે? જવાબ : સતલુજ
2.
પુલિકટ
સરોવર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ : તમિલનાડુ
3.
અધાતુંમય
ખનીજ કયુ છે? જવાબ : ફ્લોરસ્પાર
4.
કયા
ખનીજનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા થાય છે? જવાબ
: મેંગેનીજ
5.
વીજળીના
તાર બનાવવા માત કયું ખનીજ વપરાય છે? જવાબ : તાંબુ
6.
બારેમાસ
લીલા રહેતા જંગલોમાં વૃક્ષોની ઊંચાઈ આશરે કેટલા મીટર હોય છે? જવાબ : ૩૦ થી ૩૫ મીટર
7.
કયું
વૃક્ષ ખરાઉ કે મોસમી જંગલોનું વૃક્ષ છે? જવાબ : મહુડો
8.
કયા
વૃક્ષના લાકડામાંથી કઠો બનાવવામાં આવે છે? જવાબ : ખેર
9.
છાપકામની
શાહી બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ : લાખનો
10.
અસમ
રાજ્યમાં કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે? જવાબ :
કાઝીરંગા
11.
કાન્હા
રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? જવાબ મધ્ય
પ્રદેશ
12.
કર્ણાટકમાં
કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે? જવાબ : બંડીપુર
13.
દાચીગામ
રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? જવાબ : જમ્મુ
કાશ્મીર
14.
આપણા
દેશમા કયા પ્રકારની શાસનપદ્ધતિ છે? જવાબ : લોકશાહી
15.
ન્યાયતંત્રને
ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કોણ કામ કરે છે? જવાબ
: લોકઅદાલતો
16.
અદાલતોમા
સૌથી નીચલી અદાલત કઈ છે? જવાબ તાલુકા અદાલત
17.
ગુજરાત
રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ :
ઈ.સ. ૧૯૬૦મા
18.
ગુજરાત
રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? જવાબ :
અમદાવાદમાં
19.
મકાન
જમીન કે અન્ય સંપતિ અંગેનો વિવાદ કેવો વિવાદ કહેવાય? જવાબ
: દીવાની
20.
ચોરી,
લુંટફાટ, મારામારી, ખુન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ કેવો વિવાદ કહેવાય? જવાબ : ફોજદારી
21.
બાબરે કઈ
સલામ ભારત પર આક્રમણ કર્યું હતું? જવાબ : ઈ.સ. ૧૫૨૬મા
22.
ભારતમાં
મુઘલ વંશની સ્થપાના કોણે કરી? જવાબ : બાબરે
23.
બાબર કઈ
સાલમાં મૃત્યુ પામ્યો? જવાબ : ઈ.સ. ૧૫૩૦મા
24.
બાબર પછી
દિલ્લીની ગાદી પર કોણ આવ્યું? જવાબ : હુમાયું
25.
કોનો
જન્મ અમરકોટના રાણાને ત્યાં થયો હતો? જવાબ : અકબરનો
26.
શેરશાહે
હુમાયુને કેટલી વખત હરાવ્યો હતો? જવાબ : બે વખત
27.
બહેરામખાનની
દોરવણી નીચે અકબરે કોને હરાવ્યો? જવાબ : હેમુને
28.
અકબરના
અવસાન પછી શાહજાદો સલીમ કયું નામ ધારણ કરી દિલ્લીની ગાદી પર બેઠો? જવાબ : જહાંગીર
29.
મેવાડના
કયા રાજપુતોએ લાંબા સમય સુધી અકબર સામે યુધ્ધો કાર્ય? જવાબ
: સિસોદીયા
30.
અકબરના
રાજ્યમાં પરગણાની મહસૂલ કોણ ઉધારાવતું હતું? જવાબ :
આમીલ