science & Technology
Science & Tech
Science & Tech
Quiz
- પૃથ્વીનું વધતું જતું તાપમાન કઇ ઘટનાને લીધે આભારી છે?
- ગ્રીનહાઉસ ઇફેક્ટ
- ધરતીકંપ
- સુનામી લહેર
- દુષ્કા ળ
- પૃથ્વી પર કેટલા ભાગ પાણી છે?
- એક ભાગ
- બે ભાગ
- ત્રણ ભાગ
- ત્રણેમાંથી એકપ્ણડ
- આપણી ઊર્જાનો મુખ્ય સ્રોત ક્યો છે?
- કોલસો
- પેટ્રોલ
- સૂર્ય ઊર્જા
- ગેસ
- વનસ્પતિ પોતાનો ખોરાક કોની હાજરીમાં બનાવે છે?
- સૂર્યપ્રકાશની
- ઓઝોન વાયુની
- કેલ્શિયમની
- પાણીની
- દુનિયા પર મીઠું પાણી કેટલા ટકા છે?
- ૯૭ ટકા
- ૩ ટકા
- ૫૦ ટકા
- ૦.૨ ટકા
- ઓઝોન વાયુમાં પડતા ગાબડા ક્યા વાયુને આભારી છે?
- મિથેન
- ઈથેન
- સીએફસી
- અંગારવાયુ
- ઓઝોન વાયુના સ્તરમાં ક્યા કિરણોનું શોષણ થાય છે?
- એક્સ-રે
- ગેમા
- અલ્ટ્રાવાયોલેટ
- બીટા કિરણો
- ઓઝોન સ્તરમાં પડેલા ગાબડાની વિપરીત અસરો ક્યાં વધુ જોવા મળે છે?
- વિષુવ વૃત્ત પર
- કર્ક વૃત્ત પર
- મકર વૃત્ત પર
- ધ્રુવ પ્રદેશ પર
- કોલસો, પેટ્રોલ એ કેવા બળતણ છે?
- અકુદરતી
- અસ્મીજન્ય
- અખૂટ
- ત્રણેમાંથી એકપણ નહીં
- પાણીમાં ક્યા ક્ષારના વધુ પ્રમાણને કારણે ફ્લોરોસીસ રોગ થાય છે?
- કલોરાઈડ
- કેલ્શિયમ
- ફોસ્ફેટ
- ફ્લોરાઈડ
- બાયોગેસ પ્લાન્ટમાં ક્યો વાયુ હોય છે?
- હાઈડ્રોજન
- ઈથેન
- બ્યુટેન
- મિથેન
- આંતરરાષ્ટ્રીય ઓઝોન પડ જાળવણી દિન કયા દિવસે ઉજવાય છે?
- ૨૦મી ઓગસ્ટ
- ૧લી સપ્ટેમ્બર
- ૫ સપ્ટેમ્બર
- ૧૬ સપ્ટેમ્બર
- ઓઝોન વાયુમાં ઓક્સિજનના કેટલા પરમાણુ હોય છે?
- એક
- બે
- ત્રણ
- ચાર
- ઓઝોન વાયુ વાતાવરણમાં કયાં સુધી હોય છે?
- પૃથ્વીથી ૧૦ કિ.મી.
- ૧૮ થી ૪૦ કિ.મી.
- ૫૦ થી ૯૦ કિ.મી.
- ૯૦ થી ૧૫૦ કિ.મી
- ઓઝોન વાયુની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
- સી. એફ.શ્યોનબેઇન
- જેમ્સ લવલોક
- ડો. જોય ફાયરમેન
- કે. આર. રામનાથન
- પાર જાંબલી કિરણોના પ્રભાવથી કેવા રોગ થાય છે?
- કેન્સર અને ચામડીના રોગો
- ડાયાબિટીસ
- માનસિક તનાવ
- ક્ષય અને ટી.બી.
- ઓઝોન પડની જાળવણી માટે ૧૯૮૭માં આંતરરાષ્ટ્રીય સ્તરે કયા કરાર કરવામાં આવ્યા?
- જીનીવા કરાર
- મોન્ટ્રીયલ કરાર
- લાહોર કરાર
- રી.ઓડી જીનેરો કરાર
- ઓઝોન પડના કારણે પાર જાંબલી કિરણોનું શું થાય છે?
- નાશ પામે છે
- પાછા ફેંકાય છે
- શોષણ થાય છે
- બીજા કિરણો બને છે
- ઓઝોનને નુકસાન કરતા પદાર્થોને શું કહેવામાં આવે છે?
- ઓ.ડી.એસ.
- ઓ.ડી.ટી.
- ઓ.બી.સી.
- ઓ.આઇ.સી.
- ભારતના કયા વૈજ્ઞાનિકને મિસ્ટર ઓઝોન તરીકે ઓળખવામાં આવતા હતા?
- જે. સી. બોઝ
- હરગોવિંદ ખુરાના
- કે. આર. રામનાથન
- રામાનુજન